કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2024 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • WhatsApp વેબ
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
મોબાઇલ ડિવાઇસ પકડી રાખીને ગળે મળી રહેલી માતા અને પુત્રી

ખાનગી રીતે મેસેજ મોકલો

મફતમાં સરળ, વિશ્વસનીય, ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા*, જે વિશ્વભરમાં ઉપલબ્ધ છે.

ડાઉનલોડ કરો
whatsapp પર ઇમોજીની સાથે 'શુભ સવાર મમ્મી' વાંચતા લખાણના બબલનું ઉદાહરણ
whatsapp પર મેસેજ પર હાર્ટ ઇમોજીની પ્રતિક્રિયા
મેસેજનો જવાબ આપવા માટે કૉફીના ફોટાવાળા સ્ટિકરની whatsapp સુવિધા
whatsapp પર ઇમોજીની સાથે 'શુભ સવાર મમ્મી' વાંચતા લખાણના બબલનું ઉદાહરણ
whatsapp પર મેસેજ પર હાર્ટ ઇમોજીની પ્રતિક્રિયા
મેસેજનો જવાબ આપવા માટે કૉફીના ફોટાવાળા સ્ટિકરની whatsapp સુવિધા
whatsapp પર 'વોઇસ મેસેજિંગ' સુવિધા માટેના અવાજની ટૂંકી ક્લિપ
ટાઇમસ્ટેમ્પની સાથે whatsapp મારફતે મોકલવામાં આવેલો માતા અને પુત્રીનો ફોટો
whatsapp પર ફોટાવાળા મેસેજ પર પ્રતિક્રિયા આપવા માટે ઉપયોગમાં લેવાયેલી અશ્રુભરી આંખની ઇમોજી
whatsapp પ્લેટફોર્મ પર 'આપણી આગલી ફેમિલી ટ્રિપ માટે આતુર છું' વાંચતું સુરક્ષિત લખાણ

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમને સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

અલગ-અલગ વાપરનારાઓનાં આઇકનની સાથે વિવિધ ભાષાઓમાં 'હેલો' કહેતા લખાણનાં બબલ

ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા વડે, તમે જેવા છો તેવા જ રહી શકો છો, મુક્તપણે બોલી શકો છો અને તમારા જીવનમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય એવાં લોકોની નજીક હોવાનું અનુભવી શકો છો, પછી ભલેને તેઓ ક્યાંય પણ હોય.

અલગ-અલગ વાપરનારાઓનાં આઇકનની સાથે વિવિધ ભાષાઓમાં 'હેલો' કહેતા લખાણનાં બબલ

વોઇસ અને વીડિયો કૉલની મદદથી ક્યારેય કોઈ ક્ષણને ચૂકી ન જતા

સાથે ભણતાં લોકોને કરવામાં આવતા ગ્રૂપ કૉલથી લઈને મમ્મી સાથેના એક ત્વરિત કૉલ સુધી, વોઇસ અને વીડિયો કૉલની મદદથી એવું લાગશે કે તમે એક જ રૂમમાં છો.

વધુ જાણો
વીડિયો મારફતે પોતાના કુટુંબની સાથે કનેક્ટ થઈ રહેલા માણસના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત વીડિયો કૉલનો સ્ક્રીનશોટ
તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ સુરક્ષિત છે તે બતાવતી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સ્ક્રીનનો સ્ક્રીનશોટ


મુક્તપણે બોલો

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ સુરક્ષિત છે. ફક્ત તમે અને તમે જેમની સાથે વાત કરી રહ્યા હો તે વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે, વચ્ચેની બીજી કોઈ પણ વ્યક્તિ નહિ, WhatsApp પણ નહિ.

વધુ જાણો

તમારાં ગ્રૂપ સાથે
સંપર્કમાં રહો

મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ કરવો હોય કે પછી તમારી કૌટુંબિક ચેટ અંગે સતત વાકેફ રહેવું હોય, ગ્રૂપમાં થતી વાતચીત તો સરળ જ લાગવી જોઈએ.

વધુ જાણો
ફોટા અને મેસેજની આપ-લે સહિત 'ગ્રૂપ વાતચીત'ની whatsappની સુવિધાનો સ્ક્રીનશોટ
'બેસ્ટ ફ્રેન્ડ ગ્રૂપ' કહેવડાવવા માટે કસ્ટમાઇઝ કરેલા whatsapp ગ્રૂપનો સ્ક્રીનશોટ
પેબલ બીચ તરીકે ટેગ કરેલા લોકેશન સાથે ખુશ ચહેરા અને હાર્ટના સ્ટિકરને ઉપયોગમાં લઈ રહેલા વાપરનારાઓનું સ્ટેટસ બતાવતી whatsapp સુવિધા
પેબલ બીચ તરીકે ટેગ કરેલા લોકેશન સાથે ખુશ ચહેરા અને હાર્ટના સ્ટિકરને ઉપયોગમાં લઈ રહેલા વાપરનારાઓનું સ્ટેટસ બતાવતી whatsapp સુવિધા
પેબલ બીચ તરીકે ટેગ કરેલા લોકેશન સાથે ખુશ ચહેરા અને હાર્ટના સ્ટિકરને ઉપયોગમાં લઈ રહેલા વાપરનારાઓનું સ્ટેટસ બતાવતી whatsapp સુવિધા
હસતી ખુશ મહિલાની WhatsApp વપરાશકર્તાની પ્રોફાઇલનો ફોટો

તમે જે અનુભવો
છો તે કહો

શબ્દો વિના સ્વયંને અભિવ્યક્ત કરો. સ્ટેટસ પર સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો અથવા રોજબરોજની ક્ષણોને શેર કરો. એક ત્વરિત હેલો અથવા વધુ લાંબી એક સ્ટોરી માટે વોઇસ મેસેજ રેકોર્ડ કરો.

વધુ જાણો

તમારા બિઝનેસને
ટ્રાન્સફોર્મ કરો

WhatsApp Business, મોટાપાયે આકર્ષક અનુભવો આપવા માટે વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તમારી મદદ કરે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓ બતાવો, વેચાણ વધારો અને સંબંધો બાંધો, આ બધું જ WhatsAppની મદદથી કરો.

વધુ જાણો
વેચાણ માટેની પ્રોડક્ટ સાથે ઓનલાઇન ગ્રોસરી સ્ટોરને બતાવતા whatsapp businessનો સ્ક્રીનશોટ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રડાઉનલોડ કરોસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2024 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ