કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2024 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • WhatsApp વેબ
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો

ડિઝાઇન દ્વારા સુરક્ષિત

તમને સુરક્ષિત રાખવા માટે, અમે વિશ્વમાં શ્રેષ્ઠ એવી સુરક્ષાની સાથે મેસેજ અને કૉલ કરવાના અનુભવની રચના કરી છે, નિયંત્રણ તમારી પાસે રહે તે માટે નવીન ટૂલ બનાવ્યાં છે અને તમને જરૂર હોય ત્યારે તમને સપોર્ટ આપવા માટે અમે હાજર છીએ.

સુરક્ષાના બિલ્ટ-ઇન સ્તરો તમને કુટુંબીજનો અને મિત્રો સાથે કનેક્ટ થવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મનની શાંતિ આપે છે.

ડિફોલ્ટ પ્રાઇવસી

કોઈ પણ તમારા ફોન નંબરને શોધી શકશે નહીં અથવા તમારા વ્યક્તિગત મેસેજને વાંચી શકશે નહીં.

આપમેળે
સ્પામની શોધ

અમે મોટા ભાગના સ્પામ અને સ્પામ એકાઉન્ટ તમારા સુધી પહોંચી શકે તેની પણ પહેલાં અથવા કોઈ પણ તેની જાણ કરે તે પહેલાં તેમને પકડી પાડીએ છીએ અને દૂર કરીએ છીએ.

સક્રિય
સુરક્ષા એલર્ટ

જો અમને તમારા એકાઉન્ટને કબજે લઈ લેવાના કોઈ પણ શંકાસ્પદ અથવા અનધિકૃત પ્રયાસો મળી આવે છે તો અમે તરત જ તમારી ઓળખની ખાતરી કરાવવા માટે તમને કહીએ છીએ.

તમારા અનુભવના નિયંત્રણની દોર સંભાળો

આ સરળ પગલાંને તપાસી જુઓ કે જે તમારા એકાઉન્ટ અને ડેટાની ચોરી કરવાથી હેકર અને કૌભાંડકારીઓને અટકાવવા માટે સુરક્ષાના વધારાના સ્તરો ઉમેરશે.

બે વાર ખાતરીની સુવિધા ચાલુ કરવી

એક ગુપ્ત પિન સેટ અપ કરો અને કોઈને તમારા એકાઉન્ટની ચોરી કરવાથી અટકાવવા માટે એ પિનને ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.

વધુ જાણો

હંમેશાં સત્તાવાર WhatsAppનો ઉપયોગ કરવો

WhatsAppનાં નકલી વર્ઝનનો ઉપયોગ કરવાથી તમારા એકાઉન્ટ અને ડેટા પ્રત્યે પ્રાઇવસી અને સુરક્ષાનાં ગંભીર જોખમો ઊભાં થાય છે.

વધુ જાણો

તમારાં ગ્રૂપને સુરક્ષિત રાખવાં

તમને કોણ ગ્રૂપમાં ઉમેરી શકે અને તમારાં ગ્રૂપમાં કોણ જોડાઈ શકે તે નિયંત્રિત કરો અને જરૂર હોય ત્યારે સભ્યો કે મેસેજને દૂર કરો.

વધુ જાણો

કૌભાંડોને પારખતા શીખવું

સામાન્ય કૌભાંડો અંગે તથા તમે પોતાની અને તમારા પ્રિયજનોની સુરક્ષા કરવા લઈ શકો તે એક્શન વિશે જાણો.

વધુ જાણો

અમે નવાં જોખમોને અગાઉથી ધારી લઈએ છીએ અને તે પ્રમાણે અનુકૂળ થઈએ છીએ તથા તમને જરૂર હોય ત્યારે તમને સપોર્ટ કરવા માટેનાં ટૂલ તમને પૂરાં પાડીએ છીએ.

સમસ્યારૂપ વર્તનની જાણ કરવી

મેસેજ, લોકો અથવા બિઝનેસની જાણ કરવાથી અમને દરેક માટે WhatsAppને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે. ચિંતા ન કરશો, અમે મોકલનારને તે અંગે જણાવીશું નહીં.

વધુ જાણો

અનિચ્છિત નંબર/વ્યક્તિ સાથેનો સંપર્ક તોડવો

તમારે જેમની સાથે ચેટ ન કરવી હોય તેવી કોઈ વ્યક્તિ તમને મેસેજ મોકલી રહી હોય, તો બસ આ વ્યક્તિ સાથે સંપર્ક તોડો અને હવેથી તેમના મેસેજ કે કૉલ તમને ન આવે તેનો ખ્યાલ અમે રાખીશું.

વધુ જાણો

તમારા એકાઉન્ટને રિકવર કરવું

જો તમે તમારા એકાઉન્ટની એક્સેસ ગુમાવી દીધી છે, તો તમારા ફોન નંબરને ફરીથી રજિસ્ટર કરો. ભૂતકાળની વાતચીતો તમારા ફોન પર સુરક્ષિત હોય છે અને તમારા એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહેલી કોઈ પણ વ્યક્તિ દ્વારા વાંચી શકાતી નથી.

વધુ જાણો

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
હું WhatsApp પર કેવી રીતે સુરક્ષિત રહું?
હું WhatsAppનો ઉપયોગ જવાબદારીપૂર્વક કેવી રીતે કરું?
હું મારા WhatsApp એકાઉન્ટની સુરક્ષા કેવી રીતે કરું?
WhatsApp ખોટી માહિતીનો સામનો કેવી રીતે કરે છે?
WhatsApp ચૂંટણીઓ દરમિયાન ખોટા ઉપયોગ/દુર્વ્યવહારને કેવી રીતે અટકાવે છે?
મને કેવી રીતે ખબર પડશે કે હું WhatsApp પર બિઝનેસ એકાઉન્ટ સાથે ચેટ કરું છું કે નહીં?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નો જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રડાઉનલોડ કરોસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2024 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ